1 / 5

પ્રાપ્ત માહિતી અનુસારા, ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ ટ્રક, બાઇક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં રીક્ષા અને બાઈકમાં ભીષણ આગ હતી. આ ઘટના એક મહિલાનું ઘટના સ્થળે ગંભીર દાઝી જતા મોત નિપજ્યું છે. જ્યારે 3 વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા છે. 2 / 5

આ ઘટનામાં ચંપાબહેન વસાવા નામના મહિલા આગમાં જીવતા સળગી ગયા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે, ચંપાબેન બહાર નીકળવાનો પ્રયાસ પણ ન કરી શક્યા અને આગમાં હોમાયા હતા.

3 / 5

તો રીક્ષામાં સવાર અન્ય બાબકુકુમાર, શર્મિષ્ઠા બહેન, નીલાબહેન ત્રણ લોગો ગંભીર રીતે દાઝ્યા છે. તેઓને પ્રથમ સારવાર ગડખોલ PHC બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 4 / 5

આ અકસ્માતમાં ચાલક સહિત એક યુવાનનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટના બાદ આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગ પહોંચ્યું હતું. આગ પર DPMC ફાયર વિ

See Full Page